Education Department
Government of Gujarat
રીસીવિંગ સેન્ટર માટેની સૂચનાઓ
૧.
સ્નાતકો/ તાલીમી સ્નાતકોના પ્રથમ પ્રયત્નના પ્રમાણપત્ર ઉમેદવારે રજુ કરવાના રહેશે. જો કોઈ સંજોગોમાં
ઉમેદવાર આ પ્રમાણપત્ર રજુ કરી શકે નહિ તો પણ તે ઉમેદવારની અરજી સ્વીકારવી.
૨.
એક કરતા વધુ પ્રયત્ને પાસ કરેલ ઉમેદવારે બધાજ પ્રયત્નની અસલ/પ્રમાણિત નકલો ચકાસવી.
Site Maintained by :